અજબ
અજબ
1 min
208
અજબ જોયાં ગોરના કુવે માવડી,
ગજબનાં ભક્તોના કામ કરે માવડી.
અનેકોમાં અનોખી છે આ ચેહર મા,
અજબ ગતિએ કરે છે કષ્ટો દૂર મા.
એવાં મમતાળુ ભરપૂર છે ચેહર મા,
સિંહ અસવારી કરીને આવે છે મા.
આ તો કળિયુગની જાગતી દેવી છે,
ભાવના એ તો વાયુવેગે આવે છે.
નાયણા રૂપાની આ તો માવતર છે,
ભટ્ટ પરિવાર ની માનીતી ચેહર મા છે.
