અજબ જોઈ
અજબ જોઈ
1 min
183
અજબ જોઈ ચેહર માવડી રે,
ગજબની છે એની ગતિ રે.
અનેકોમાં અનોખી છે રે,
ગજબની શક્તિ છે રે.
ભાવના ભર્યા ભાવે રીઝે રે,
વાયુવેગે દોડી આવે છે રે.
ગોરના કુવે બેઠી દેવી મા રે,
મમતાળુ ચેહર મા છે રે.
સમજે એનો બેડો પાર ઉતારે છે,
ચેહર મા તો લહેર કરાવે છે.
