અધૂરી તારાં વિના
અધૂરી તારાં વિના
1 min
173
અધૂરી તારાં વિના હતી,
આવીને જિંદગીમાં,
હેતને મારા હૈયામાં,
ભાવનાઓથી ભર્યું,
હસતો રાખી ના શકી,
તારાં વિના ચહેરો મારો,
છતાંય અહેસાસથી સદાય,
સાથે રહી ધડકનમાં વસી
એવી મારી લાડલી,
જિંદગીનો સથવારો બની
મળી તું પછી,
આ જીવન બદલાયું છે,
જન્મોજન્મ મળજે
એ જ ઈશ્વર પાસે માંગું છું.
