STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવ્યાં સપનામાં

આવ્યાં સપનામાં

1 min
214

આવ્યાં સપનામાં ચેહર માતા,

તો હું શું કરું,,,

મન પંખી બની ગયું તો હું શું કરુ,

દર્શન કરીને ભાવુક થઈ તો હું શું કરું,


દિવસ કેવો ઊગ્યો છે ખુશીનો,

એ હરખાઈને કહેવાય તો હું શું કરું,


લાવો ફૂલને ચેહર માતાજી ને વધાવવા માટે,

કંકુ, ચોખલીયે વધાવી દઉ છું શું કરુ,


ભાવના ભાવ વણી લઉ છું,

ભક્તિગીતમાં ચેહર મા ને ગૂંથી લઉં તો હું શું કરું,


માઈ ભકત રમેશભાઈ સ્મિત ભર્યા ચહેરે આવકારે છે,

ગોરના કૂવે આરતી ભરવા જવું તો કેવું સુખ મળે,

આરતીની આશ્કાથી મન પ્રફુલ્લિત બન્યું,


ચેહર મા સપનામાં આવ્યાં,

તો હું રાજી થઈ પણ,

શું શું કરું એ મૂંઝવણ થઈ;

જાગી ત્યારે જાણ્યું આ તો સપનું છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍