STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

આવરદા

આવરદા

1 min
210

સંબંધોના રહસ્યોની ગાંઠ ખોલતી ગઈ...મા'ણા ના તાંતણા ને વલોપાત ના જાળા...!!

હલાવ્યા હાથપગ ને સગપણ નીકળી પડ્યાં..આળસ મરડીને બેઠાં થયાં ત્યાં ભણતર પૂરા થયાંં..!!


ઝાંઝવાના જળ ને માયા-જાળના તંતુ વધ્યાં...રુંધાતા જીવડાને અક્ષરજ્ઞાન ને ચિત્રજ્ઞાન થયાં...!!

હોળી ન રમી કે ન કરી દિવાળીને ગુજરાતી થયાં...ઘરે આવી માંડયા પગલાં ને પરદેશી થયાં...!!


પડ્યા માંદા વર્ષો વિતતા તો અળખામણા થયાં..મર્યા નહીં ને સાજાય નહીં તો અભાગ્યાં થયાં...!!

વહી જાય જિંદગી ને બસ આવરદા પૂરી થાય..થાવાનું બધું થાય હવે વલોપાત કદી ન થાય...!!


Rate this content
Log in