આવો
આવો
1 min
204
આવો આજે ભક્તિનો
એક પતંગ ચગાવીએ,
ભાવના ભર્યા ભાવે
ચાલ ને મન ચેહર મા ને દર્શને,
પછી ઉતરાયણ પર્વ મનાવીએ,
આજે સમય દાન પૂણ્યનો છે
થોડા સારાં કર્મો કરીએ,
આમ તો આપણી પાસે
ક્યાં સમય જ હોય છે,
રોજ બસ ભાગદોડ ભરી જિંદગી
કામકાજ ને ટેન્શન,
માટે આજે સમય કાઢીને
ગોરના કૂવે જઈએ,
ને મસ્તક નમાવીએ
ને પછી એક પતંગ ચગાવીએ,
ચેહર નાં નામનો,
ચાલો ઉતરાયણ મનાવીએ
સૌને જય ચેહર મા,
હેપી ઉત્તરાયણ, હેપી મકરસંક્રાંતિ.
