STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવી દશેરા

આવી દશેરા

1 min
184

આમ જ હૃદયમાં શ્રી રામ રાખજો,

 સમાજમાંથી રાવણ દૂર કરજો,


 દશેરાની સાચી ઉજવણી કરજો,

 અવગુણોનો હોમ હવન કરજો,


ભાવના ભટકેલાનાં રાહ બનજો

દીકરીઓની લાજને બચાવજો,


લાગણીમાં પણ લગામ રાખજો, 

ભૂલથી કોઈનાં દિલ ના દુભાવજો,


દશેરાના પર્વે અઢળક શુભેચ્છાઓ

અનંત ખુશીઓની શુભકામનાઓ,


દુર્ગુણોરૂપી રાવણનું દહન કરજો,

સમાજના સાચાં ઉધ્ધારક બનજો.


Rate this content
Log in