આવે જન્મ દિવસ
આવે જન્મ દિવસ
1 min
620
આવે છે જન્મ દિવસ ચેહર મા નો રે,
ચાર દિવસ પછી વસંતપંચમી છે રે,
ચેહર મા નો પ્રાગટ્ય મહોત્સવ આવે રે,
ધામધૂમથી ઉજવવામાં આવે છે રે,
૫-૨-૨૨ શનિવારે વસંતપંચમી છે રે,
એ દિને ચેહરનો જન્મોત્સવ આવે રે,
રંગેચંગે ઉજવાશે ચેહર મા નો દિન રે,
હેપી બર્થડે, હેપી બર્થડે નારા ગૂંજશે રે,
ભાવના એ દિનની રાહ જોતાં હતાં રે,
ચેહર મા નો જન્મોત્સવ ઉજવાશે રે,
આવ્યો રૂડો અવસર આંગણીયે રે,
વસંતપંચમી ચેહર નો પ્રાગટ્ય દિન રે,
હરખે ઉજવવામાં સેવકો દોડતાં રે,
ગોરના કૂવે અનેરો ઉત્સાહ છાયો રે.
