આવે ઘડી ઘડી યાદ
આવે ઘડી ઘડી યાદ
1 min
169
આવે ઘડી ઘડી યાદ ચેહર આવે છે,
વેળા કવેળા મને ચેહર યાદ આવે છે,
દર્શન વગર જીવન મૂરઝાઈ જાય છે,
ગોરના કૂવાવાળી ચેહર યાદ આવે છે,
આઘે રહીએ પણ દોડી આવીએ છે,
ઘરે જતાં જ ચેહર મા યાદ આવે છે,
ચેહરની અમી નજર યાદ આવે છે,
ઘડીએ ઘડી ચેહર માતા યાદ આવે છે,
ભાવના શ્વાસે શ્વાસે ચેહર રટાય છે,
એવી ચેહર મા ની મીઠી યાદ આવે છે.
