આવે ચેહર મા
આવે ચેહર મા
1 min
181
આવ્યાં ચેહર મા
ભક્તોનાં દુઃખ હરવા રે
ગોરના કુવાનાં મંદિરમાં
ગૂંજે જય જય ચેહર
શ્રી ચેહર મંત્ર જાપ કરે સૌ ભક્તો
જય જય ચેહર મા
ઘંટ નાદ સાથે
સેવકો બોલે જય ચેહર
જાતરમાં રમવા આવે મા
બોલે જય ચેહર મા
ભાવના એવાં દર્શન આપે
બોલો જય ચેહર મા
ભાવે ભજતાં બેડો કરે પાર
એવાં ચેહર મા
ભોળાની ભોળી ચેહર મા
દુઃખીયા ની બેલી ચેહર મા
ચેહર મા નો મહિમા અપાર
એવાં દયાળુ ચેહર મા
ભટ્ટ પરિવાર બોલે જય ચેહર મા
વાતે વાતે જય ચેહર મા
