આવ નવું વર્ષ
આવ નવું વર્ષ
1 min
104
આવ નવું વર્ષ
આવકારો દિલથી આપું છું,
તને આવકારો આપું છું.
આવી જા ૨૦૨૨
નવાં વર્ષમાં સૌને ફળદાયી બનજે
આ નિતનવા રોગચાળાથી બચાવજે,
માનવ જીવનું કલ્યાણ કરજે
માનવ જાતને જીવવા દેજે,
સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ફળદાયી બનજે,
આવકારો ભાવના આપે છે.
નવું વર્ષ તું સૌને સુખદાયી બનજે,
તો માનવ જાત શાંતિથી જીવે
આવકારો આપે આખું વિશ્વ
૨૦૨૨ મંગલમય બનજે
તું સુખમય બની રહેજે.
હૈયેથી આવકાર આપ્યો છે
સુખ, શાંતિ સમૃદ્ધિ આપજે.
આવકારો દીધો ઝટપટ નવું વર્ષ આવજે.
