Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

આરપાર

આરપાર

1 min
11.9K


ચાલ ફરી મળીએ, સમયનાં સીમાડાઓની આરપાર

સમાજ અને શરીરના આ બંધનોની પેલે પાર,


બેસીએ સૂકુનથી, પામીએ પરસ્પરને, ક્ષિતિજની આરપાર,

નિહાળીએ મનચક્ષુઓથી, ઈચ્છાઓની પેલે પાર.


હશે ક્યાંય તો એવી જગ્યા આ વિચારોની આરપાર

નહિતર કેમ જીવી શકાય માત્ર યાદોની પેલે પાર,


વાત હોય નિપુર્ણ જ્યાં ફક્ત પ્રેમ અને લાગણીઓની આરપાર,

રહે છે હંમેશા એ તડજોડ કે હિસાબની પેલે પાર.


Rate this content
Log in