આપણું ગુજરાત
આપણું ગુજરાત
1 min
215
આપણાં દિલમાં ગુજરાત રહે છે,
આપણું ગુજરાત એ અનેરું છે,
પહેલી મે ગુજરાત સ્થાપના દિન છે,
આપણું ગુજરાત સૌનાં હૈયે વસે છે,
આપણાં ગુજરાતીઓ મોજીલા છે,
ગુજરાતી સંસ્કૃતિ સાહિત્ય રચે છે,
ગુજરાતી બોલીમાં આનંદ મળે છે,
આપણું ગુજરાત સૌને પ્યારું છે,
ભાવનાભર્યા ભાવની અસર છે,
ગુજરાતી જ્યાં વસે ત્યાં મોજ છે.
