STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આપણી માતૃભાષા

આપણી માતૃભાષા

1 min
209

આપણી માતૃભાષા અમૂલ્ય છે,

બોલતાં લાગે એ તો મીઠડી છે,


માતૃભાષા તો દરેકને વ્હાલી છે,

ગુજરાતીઓની એ તો શાન છે,


ગુજરાતીઓનો એક લેહકો છે,

અનમોલ આપણી માતૃભાષા છે,


ભાવનાનાં ભાવની એ સાક્ષી છે,

સૌથી રૂડી આપણી માતૃભાષા છે,


 ગુજરાતી હોવાનું ગૌરવ સૌને છે,

 આપણી માતૃભાષા મારું ગૌરવ છે.


Rate this content
Log in