STORYMIRROR

Pooja Kalsariya

Others

3  

Pooja Kalsariya

Others

આપણી આજની વાસ્તવિકતા

આપણી આજની વાસ્તવિકતા

1 min
192

બાળપણ છે વ્યસ્ત મોબાઈલમાં,

જવાની છે વ્યસ્ત વ્યસન માં,


પતિ પત્ની ઝંખે એકબીજાને..

પણ બંને વ્યસ્ત મૃગજળ દુનિયામાં... 


મા બાપ તરસે સંતાનના સહવાસ માટે

પણ સંતાનો વ્યસ્ત પથ્થરમાં પ્રાણ પૂરવા માટે...


ઓટલો મૂકીને ડુંગરો પૂજાય.. 

આ કળિયુગ છે સાહેબ 

મા બાપ ઘરમાં રડેને..

સંતાનો દેવદર્શને જાય... 


આવી છે કંઈક વ્યસ્તતા......

આપણી આજની વાસ્તવિકતા..


Rate this content
Log in