Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Others

4  

Rohit Kapadia

Others

આપણે

આપણે

1 min
250


સમય સતત ગતિશીલ છે,

આપણે જ અટકવું પડે છે,


જમાનો કદી યે બદલાતો નથી,

આપણે જ બદલાવું પડે છે,


કર્મનું ગણિત બહુ અઘરું છે,

આપણે જ ઉકેલવું પડે છે,


લાગણીનાં બંધન બહુ નાજુક છે,

આપણે જ જાળવવું પડે છે,


પ્રેમનો પંથ કાંટાથી ભરેલો છે,

આપણે જ સાચવવું પડે છે,


પ્રલોભનોની જાળ માયાવી છે,

આપણે જ છટકવું પડે છે,


જિંદગીનો મર્મ રહસ્ય ભરેલો છે,

આપણે જ સમજવું પડે છે.


Rate this content
Log in