આંસુ
આંસુ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.9K
મારી આંખોના
પલ પલ એ
વહેતા આંસુઓ
સરિતાના જળમાં
ધીર ગંભીર એ
વહેતા આંસુઓ
દરિયાની ઉછળતી
લહેરોમાં એ
વહેતા આંસુઓ
દરિયાના પેટાળમાં
બનાવી સમાધી એ
વહેતા આંસુઓ