STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

આંધળી જુવાની ગાય નાદારી

આંધળી જુવાની ગાય નાદારી

1 min
13.8K


પ્રેમની પારાયણ પામવા વાંચી પૂર્તિ

શબ્દોના ટાકણે ટોચે ગઝલની મૂર્તિ

વચલા ગાળાનો ઉભરાટ દૂધ નીચે આગ જેવી 

યુવાનીં કમંડળે ન્યોસાવરી કેફે રહી માગ અપૂર્તિ

પેટ અને દિલની માગમાં જાત ગઈ ઓગળી  

દરિદ્ર નારાયણી કથાએ પાછલી વેળા નુતરી

રોમિયાનાં રાજે પ્રજાની ધૂળધાણી ને નોધારી  

છે એંધાણી જીવતરની બાજી હર્યાની કહાની

પૂજાય પાળિયા ને મઝાર શમાએ દિપક રાગ 

ગવાય,વહારે જુવાની આંધળી ગાય છે નાદારી 


Rate this content
Log in