આંબેડકર સાહેબ શ્રી
આંબેડકર સાહેબ શ્રી
1 min
251
લાખ લાખ વંદન આપણાં બાબાસાહેબ આંબેડકર જી ને,
ગુણીજનોનાં ગુણજ્ઞાની આપણાં બાબાસાહેબ જી.
સંવિધાન કે રચયિતા બાબાસાહેબ ને સલામ,
ભાવના સભર આદર સત્કાર બાબાસાહેબ ને સલામ.
દેશભરમાં ડંકો વગાડ્યો એવાં બાબાસાહેબ ને વંદન,
જિંદગી જીવતાં શિખવાડ્યું એવાં બાબાસાહેબ ને વંદન.
પ્રામાણિકતા અને કાયદાનાં જાણકાર બાબાસાહેબ ને વંદન,
તમારાં, અમારાં આપણાં સૌના બાબાસાહેબ ને વંદન.
લાખ લાખ વંદન આપણાં બાબાસાહેબ ને,
આપણું અભિમાન એવાં બાબાસાહેબ ને વંદન.
