STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આન બાન

આન બાન

1 min
170

આન બાન અને શાન વધારી દે છે,

ગોરના કુવા વાળી લહેર કરાવે છે.


માઈ ભક્ત રમેશભાઈ દુવા કરે છે,

ભક્તોની ચેહર મા લાજ રાખે છે.


મોટી આંખોવાળી મા મહેર કરે છે,

સોનાના મઢવાળી દુખડા હરી લે છે.


ભોળા ભક્તોની ભાવના પૂર્ણ કરે છે,

જેનું કોઈ નથી એની ચેહર માતા છે.


ચેહર કાજે કરેલા સેવાનાં ફળ મળે છે,

એનું નામ લેવાથી બેડો પાર કરી દે છે..


Rate this content
Log in