STORYMIRROR

sanjay vaghela

Others

3  

sanjay vaghela

Others

આજે વાતો થાશે

આજે વાતો થાશે

1 min
503


થોડી આજે વાતો થાશે,

બાકી થોડી રાતો થાશે.


કાશી આખી નગરી નાચે,

હૈયે શંકર ગાતો થાશે.


હાજી મોઢે બોલે રાખે,

ગાલે રાતી ભાતો થાશે.


કાળા કામો ધોવા એના,

ગંગા મૈયા જાતો થાશે.


મનમાં ખોટી શ્રદ્ધા દાબી,

ગંગાજળમાં નાતો થાશે.


Rate this content
Log in