STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે પોષી પૂનમ

આજે પોષી પૂનમ

1 min
218

આજે પોષી પૂનમ છે

અંબાજીમાં મેળો ભરાય છે,

આજે શાકભાજીનો શણગાર રે

ગોરના કૂવે દર્શન કરવા રે

શ્રદ્ધાની જ્યોત પ્રગટાવી રે,


માવડી મમતાનો સાગર છે

દીવા પ્રગટાવ્યા અંતરમાં રે

આંગણે આસોપાલવના તોરણ     

ગરબાની જ્યોત ઝળહળતી રે,


બ્રહ્માંડ ડોલાવે માવડી રે    

ગરબાની જ્યોતમાં 

ભાવના હરખાઈ રે

પ્રકાશ રેલાયો ચૌદ ભુવનમાં રે

માવડી તો દીવા થકી રાજી રહે રે,


દિલમાં ઝળહળે જયોતિ 

ચેહર મા નાં નામની રે    

ધડકે છે દિલ ભક્તોનું

માડી તારા નામથી રે,


તારીને મારી વાત ખાનગી રે

માવડી કૃપા તારી વરસાવ રે

પ્રેમથી બોલો જય ચેહર મા,

પ્રેમથી બોલો જય અંબે મા.


Rate this content
Log in