આજે નવું વર્ષ
આજે નવું વર્ષ
1 min
210
આવ્યું આ નવલું નવું વર્ષ
૨૦૨૨ની સોનેરી સવાર ઉગી
આવો ગોરના કુવે આજે
દર્શન કરીને પાવન થઈએ
ચેહર માને હૈયેથી મળીએ
માવડીને વિનંતી કરીએ
૨૦૨૨નું વર્ષ સૌને ફળદાયી બને
સૌ પ્રાર્થના કરીએ ભાવથી
જગમાં કોઈ ઉદાસ ના રહે
ચો દિશા ખુશહાલી ફેલાય
ભાવના સૌની નિર્મળ બને
માણસાઈ થકી સુખી બને
સૌનાં જીવનમાં લીલા લહેર થાય
આવો ચેહર માને નમીએ
જાગો માનવ જાગો આજે
હોંશે હોંશે ગોરના કુવે આવો
સ્વાગત કરીશું નવાં વર્ષનું
આ નવલા દિને ચેહર ને મળીને.
