આજે હોળી
આજે હોળી
1 min
284
આજે હોળીનો હેલ્લારો આવ્યો રે,
ધાણી, મમરા,ખજૂર હોળીમાં અર્પો રે.
એવાં ગોરના કુવે ઉડે ગુલાલની છોળો રે
આવ્યો રંગબેરંગી રંગોનો રૂડો તૌહાર રે.
ચેહર માનાં ચરણોમાં અર્પણ ગુલાલ રે
મોટી મોટી આંખોવાળી હરખે જુએ રે.
હોળીનો હેલ્લારો ભાવના કેવો લાગ્યો રે
હોળી ભૂખ્યા રહીને હોળી પૂજન કરે રે.
રંગેચંગે ઉજવણી કરવા માનવી દોડે રે,
આયો આજે રૂડો હોળીનો તહેવાર રે.
