આજે ગુરૂપૂર્ણિમા
આજે ગુરૂપૂર્ણિમા
1 min
150
આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવ છે
ગોરના કુવે તો આનંદ અપાર છે
માઈ ભક્ત રમેશભાઈના
આશિર્વાદ લઈએ ચાલોને
ચેહર માના દર્શન કરી ધન્ય બનીએ
કેવો રૂડો અવસર મળ્યો છે
ચારેકોર આનંદ રેલાય છે
ગુરૂપૂર્ણિમા મહોત્સવની
ભવ્ય ઉજવણી થાય છે,
માઈ ભક્ત રમેશભાઈ
આશિર્વચન પાઠવે છે
ભાવના નિશદિન ગુણલા ગાય છે
આવો રૂડો અવસર માણીએ રે
માનવ મહેરામણ જોઈને
ચેહર મા હરખે છે
