આજે ધ્વજવંદન
આજે ધ્વજવંદન
1 min
228
આજે ચલો જઈએ
ચેહર માને મળવા ગોરના કુવે
પ્રજાસત્તાક દિનની ઉજવણી
કરીએ ધ્વજ ફરકાવીને
દેશની સેવા કાજે
ધરતી માતા ને ચેહર માને
દિલથી સલામ કરીએ
દેશની સેવા કરીએ
દેશની રક્ષા કાજે
ચેહર માને પ્રાર્થના કરીએ
ભાવના પૂર્વક ઉજવણી કરીએ
ને હર્ષોલ્લાસ સાથે
વંદેમાતરમ્ નારો લગાવીએ
જય હિન્દ બોલીએ
સર્વત્ર જય જયકાર હો
ચેહર મા બેઠાં મનમાં
હરખાઈ જશે
ભક્તો આવે દર્શન કાજે
મનમાં મંદ મંદ હસે માવડી
દેશ અને ભક્તિ એ જ મારી પ્રીત.
