આજે ચૈત્રી પૂનમ
આજે ચૈત્રી પૂનમ
1 min
202
આજે ચૈત્રી પૂનમ નો રૂડો દિન છે,
હનુમાન જયંતીનો રૂડો અવસર છે,
ગોરના કૂવે ચેહર મા હાજરાહજૂર છે,
મંદિરમાં પ્રવેશતા હનુમાનજી બેઠાં છે,
એવી સતની ધજા વાયુ સંગ લહેરાય છે
ડંકો વગાડ્યો દેશ પરદેશ એવાં મા છે,
ગોરના કૂવાની મા ભક્તોની વ્હાલી છે,
ભાવના જોઈને રાજી રાજી થાય છે,
એવાં ચૈત્રી પૂનમના ગરબા ગાવાય છે,
એવાં દેવીઓ સંગ ચેહર મા રમે છે.
