આજે અમાસ છે
આજે અમાસ છે
1 min
205
આજે સોમવતી અમાસ છે,
શ્રાવણનો છેલ્લો સોમવાર છે,
આજે પાલખી યાત્રા છે,
ભોળાનાથ નગરયાત્રા કરે છે,
ઘેર ઘેર આનંદ ઉલ્લાસ છે,
દાળ, ભાત, લાડુનો થાળ બને છે,
ભાવના ભર્યા ભાવે દાન થાય છે,
અમાસનો મહિમા અપરંપાર છે,
મંદિરમાં આજે જય જયકાર છે,
ૐ નમઃ શિવાયનો નાદ ગુંજે છે,
બરફના અમરનાથ બનાવે છે,
તાંડવ નૃત્ય આરતી થાય છે.
