આજ
આજ
1 min
49
નથી સ્ફૂરતા શબ્દ મને આજ,
મૌનને મારા જાણે વાચા ફૂટી છે.
નથી વર્ણવી શકતો વ્યથા તને આજ,
શબ્દની મારા જાણે ભાષા ખૂટી છે.
નથી જોડી શકતો ઘણે આજ
વાક્યની જાણે વણઝાર તૂટી છે.
હશે, થશે, જોયુું જશે બધુું આજ,
જીવનની જાણે જંજાળ છૂટી છે.