STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજ સખી

આજ સખી

1 min
205

આજ સખી ધન્ય બન્યો અવતાર,

શ્રાવણ માસમાં શિવજીને ભજતાં,


ભોળાનાથ એક લોટા જળમાં રીઝે

બિલીપત્ર અર્પણ કરતાં ત્રણગણું આપે,


શ્રાવણ માસનો મહિમા છે અપાર

શિવ શંભુનું નામ લેતાં બેડો થાય પાર,


દુઃખો દૂર કરી શિવજી પ્રસન્ન થાય

એવાં ઝેર પચાવનાર શંકર દેવા,


શ્રાવણના પૂજનથી ઝટ રાજી થાય,

આવો અનેરો મહિમા સખી કેમ ચૂકાય,


આજ સખી ભજી લે મહાદેવને,

ભાવના ભજે ભાવથી મહાદેવને.


Rate this content
Log in