STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આજ માણસ બદલાઈ રહ્યો છે

આજ માણસ બદલાઈ રહ્યો છે

1 min
191

સાચે જ આજ માણસ બદલાઈ રહ્યો છે,

ભણેલા રાજીનામાં આપે અભણો સત્તા પર છે,


આ સત્તાની ખુરશી માટે માણસ કેેવા નાટક કરે છે, માનવતા આજે મરી પરવારી છે,


અંદરો અંદર અટવાયો છે,

સત્તા માટે સસ્તામાં વેચાઈ આજે,


અહમને ટકરાવે છે પછી

વિવેકી બની સત્તામાં આવી જાય છે,


સાચે જ આજ માણસ બદલાઈ રહ્યો છે,

સત્તા માટે કેવી સાઠગાઠ કરે છે,


લાલચુ બની અરમાનો ઘડે છે,

સચ્ચાઈ વિશ્વાસ ભલાઈ થકી,

માણસને આજ છે તરે છે,


સાચે જ આજ માણસ બદલાઈ રહ્યો છે,

સત્તાની ખુરશી માટે માણસ કેવા નાટક કરે છે.


Rate this content
Log in