STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ તો જબરા માણસ

આ તો જબરા માણસ

1 min
155

આ તો જબરા માણસ,

કોઈ વાતે બંધાય નહીં આ માણસ,


આ તો દૂધમાં અને દહીંમાં પગ રાખે,

એક બાજુએ બંધાય નહીં આ માણસ,


આ તો બહું જબરા ભાઈ,

ચા પીવડાવી પડે એટલે ટાઢ ચડી જાય,

આ તો જબરા માણસ છે,


બીજાને ત્યાં બે મોઢે જમે, ઘરે ખીચડી ખાય,

આ તો ભાવના જબરા છે હો,


ઘરનું કામકાજ કરતાં શરમ આવે છે,

આ તો જબરા માણસ છે,


વાતે વાતે ટણી ચઢી જાય છે,

આ તો જબરા માણસ છે,

સાંભળવું હોય તો જ સાંભળે એવાં છે.


Rate this content
Log in