STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ સમય

આ સમય

1 min
11.8K

આ સમય એવો ચાલે છે જે કળાય એમ નથી,

અને આ માણસ ઓળખાય એમ નથી..


ચાલી રહ્યો છે આ મહામારીનો કપરો સમય,

એટલે જ હવે માણસ ને મળાય એમ નથી..


આ સમય ભારે બન્યો છે વાઈરસથી,

આ સમય સાચવી જાય એ જ જંગ જીત્યા.


Rate this content
Log in