STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ શણગાર

આ શણગાર

1 min
224

આ જીવનનો શણગાર ચેહર મા થકી છે,

આ જીવનનો ધબકાર ચેહર મા થકી છે,


કોઈ વાત દુઃખી કરે તો જપો ચેહર મા,

જિંદગીમાં લાવે સમાધાન તરત એ ચેહર મા છે,


જેવી ભાવના એવું ફળ એ કહેવત છે,

એમજ જિંદગીનો સાચો અસબાબ ચેહર મા છે 


બની નિર્દોષ બાળક ચેહર માતા ને ભજો,

કારણકે આ જીવન ચેહર મા નો ઉપહાર છે,


ભજો સેવકો અંતરથી દોડી આવશે ચેહર મા,

સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી ચમત્કાર સર્જે છે.


Rate this content
Log in