Bhavna Bhatt
Others
આ પણ કુદરતની એક કમાલ છે,
કે દરેકનો એક સમય આવે છે.
આ પણ સમયની તાકાત છે,
કે જે ઘરમાં પડ્યા રહેતા હતાં તેને
નકામા અને આળસુ કહેવામાં આવતા હતા.
પણ આજે એમનેજ સમજદાર અને
જિમ્મેદાર કેવાય છે,
આ પણ સમયની બલિહારી છે.
કુટુંબ ભાવના
લાગણી
દેવ ઉઠી એકાદશ...
નકામું છે
ઓ ચેહર મા
આજે ભાઈબીજ છે
નવાં વર્ષની શ...
પડતર દિવસ
મનન
સરકી જાય પળ