આ લીલી કાકડી
આ લીલી કાકડી
1 min
168
આ લીલી મજાની કાકડી રે,
મીઠું, મરચું નાખીને ખાવ રે.
કાકડી ખાવાથી ગુણ થાય રે,
કાકડી સૌની મનભાવન રે.
કાકડીનું શાક, સલાડ, બને રે,
એ તો સેન્ડવીચમાં વપરાય રે.
ભાવના હોંશે હોંશે ખવાય રે,
કાકડીનાં પણ પ્રકારો છે રે.
કાકડી તો કાકડી જ છે રે,
કાકડી ખાવાથી સ્કીન ચમકે રે.
ઉનાળામાં ખાસ કાકડી ખવાય રે,
જેથી ડિહાડ્રેશન નવ થાય રે..
