આ કેવો કંટાળો
આ કેવો કંટાળો
1 min
196
આ કેવો કંટાળો, કંટાળો, કંટાળો,
આવે કેવો સૌને કેવો આ કંટાળો,
વાતે વાતે આવે સૌને કેવો કંટાળો,
ઘરમાં બેસીને આવે સૌને કંટાળો,
માથું ઓળતા આવે કેવો કંટાળો,
રસોઈ કરતાં આવે આ કંટાળો,
કંટાળો આ કેવો રે આવે કંટાળો,
ભાવના આ કેમ આવે રે કંટાળો,
કેવી રીતે જશે આ લોકોને કંટાળો,
વગર કામનો આવે રે આ કંટાળો,
આ કંટાળો, કંટાળો કેવો કંટાળો,
સાંભળીને મને ચઢ્યો આ ગોટાળો.
