આ જીવન
આ જીવન
1 min
902
આ જીવન ચેહર થકી ઉજળું છે,
માવડી કરામત એવી કરતાં રહે છે,
જેણે ચેહર ને ભાવે ભજીયા છે,
એનો પલમાં બેડો પાર થયો છે,
નામ સ્મરણનો મહિમા મોટો છે,
શ્વાસે શ્વાસે રટણ મા નું કરે છે,
ભાવના ભોળા ભક્તોની ભોળી મા,
ભવરોગ હણે એ એવાં એ દેવી મા,
ચેહર મા એ જીવન આપ્યું રૂડું છે,
ભક્તિ કરતાં સુખમય બની રહે છે.
