આ જગતમાં
આ જગતમાં
1 min
164
આ જગતમાં મા થકી ટકી જવાય છે,
ચેહર મા જ સુખ દુઃખની સાથી છે.
ગોરના કુવે દર્શન કરી સુખી થવાય છે,
ચેહર મા સૌની ઈચ્છાઓ પૂરી કરે છે.
આધાર બનીને સદાય સાથે જ રહે છે,
ખુદને જોતરો ચેહર મા મદદ કરે જ છે.
પ્રીત હોય મા પર ક્ષમતાથી વધુ મળે છે,
ભાવના ચેહર તો પાવર વાળી માતા છે.
મા કામો કાયમ વાયુવેગે આવીને કરે છે
ચેહર મા તો મમતાળુ જગતજનની છે.
