આ દુનિયાની બેલી
આ દુનિયાની બેલી
1 min
203
આ દુનિયાની બેલી તો ચેહર મા છે,
ચલો ખખડાવીએ ગોરના કૂવે મા છે,
ભાવના ભર્યા હૃદયે દર્શન કરવાં છે,
ચેહર માનાં ગાથાની હેલી વરસે છે,
ભક્તો સુખડીનાં થાળ ભરી લાવ્યા છે,
નિતનવા ઉત્સવ મંદિરમાં ઉજવાય છે,
સત્કર્મો કરી ચેહર ને રાજી કરવા છે,
માઈ ભકત રમેશભાઈ સાચું કહે છે,
ભણેલા જગતની છતાં બેલી મા છે,
ભક્તોનાં સાદે દોડતી ચેહર બેલી છે.
