I'm hanif and I love to read StoryMirror contents.
કોઈનો મારામાં સમાસ થયો. કોઈનો મારામાં સમાસ થયો.
આ ગહન લિપિ ઉકેલી દે પ્રથમ, તે પછી સમજણ સકળ આપી શકું. આ ગહન લિપિ ઉકેલી દે પ્રથમ, તે પછી સમજણ સકળ આપી શકું.
રિક્ત કાગળની સફર બાકી છે. રિક્ત કાગળની સફર બાકી છે.
એક તારો વિચાર પ્રજ્વલિત, સાંજ હો કે સવાર રાખું છું. એક તારો વિચાર પ્રજ્વલિત, સાંજ હો કે સવાર રાખું છું.
પગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય, મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ. પગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય, મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ.
એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે. એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.
હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું? હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું?
લે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં, કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે. લે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં, કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે.
ક્યાં ગઈ મહેકતી વસંત કહે બાગબાં પાનખરનું શું કર્યું? ક્યાં ગઈ મહેકતી વસંત કહે બાગબાં પાનખરનું શું કર્યું?