Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

ગર્ભપાત

ગર્ભપાત

1 min
13.7K


 કોલેજ ના ફોર્મ વહેંચાય રહ્યા.પોતાના ગમતા પ્રવાહ ની પસંદગી કરવાની ક્ષણ આવી ઉભી.સાહિત્ય ની સેવા કરવા જન્મેલ એ જીવ ને મરજી વિરુદ્ધ કૌટુંબિક દબાવ થી અન્ય પ્રવાહ નું ફોર્મ ભરવું પડ્યું.અને સમાજે એજ ક્ષણે પોતાનો એક મહાન લેખક જન્મ્યા પહેલાજ ગુમાવી દીધો. ગર્ભપાત ફક્ત માનવતાનુ જ નહિ કલાનું પણ થાયજ છે?


Rate this content
Log in