ઈશ્વરની હો
ઈશ્વરની હો
1 min
7.0K
સૌંદર્ય એનું
જા ની વા લી પી ના રા
ભર ઉનાળે
પાપ કરે ને
ગંગા ગયા માણસ
એક બસમાં
જિંદગી એક
મદિરા જેવી હોય
વધારે મજા
એક નિયમ
જિંદગીમાં માણસ
માણસ બને
અદભુત છે
ભગવાન આજે તો
મડદું તરે
પરીક્ષા મારી
આવી ને ઉભી રહી
ભણવા ગયા
સત્ય વચન
બાળક જ બોલે હો
ગઢપણમાં
મદિરા પીવા
અમે કાશી ગયા'તા
ઈશ્વરની હો