લખિયો રે કાગળ
લખિયો રે કાગળ
1 min
459
ઉપાડી અમે પેન
અને લખિયો રે કાગળ
વ્હાલમ ને રે લોલ
સપનામાં આવીને
પૂછે રે અમને
યાદ આવે રે પ્રભુજી.