મહેદી
મહેદી
1 min
513
મહેદી રંગ્યા હાથમાં સમાય,
લખ્યા લેખ વિધાતાના,
ન જાણે તકદિરનો શો છે ચૂકાદો,
કિનારે આવીને બેસી જાય
જીવનની નાવ હરહંમેશ.