Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Others

3  

Jitendra Bhavsar

Others

સુકાયું છે, ઝરણું કવિતાનું!

સુકાયું છે, ઝરણું કવિતાનું!

1 min
6.7K


સુકાયું છે,ઝરણું કવિતાનું!
આડંબરોના આભમાં,
અભરખાઓની આગમાં.
તકલીફમાં મુકાયું છે,
ઝરણું કવિતાનું!

ડામરના ચમકતા રસ્તાઓમાં,
કંઈક વચનો ઠાલા સસ્તાઓમાં.
કાયમ જ ઝૂકાયું છે,
ઝરણું કવિતાનું!

કૃત્રિમતાની કાયાઓમાં,
વૈભવ તણી માયાઓમાં.
લસલસતું લુણાયું છે,
ઝરણું કવિતાનું!
સુકાયું છે,
ઝરણું કવિતાનું!


Rate this content
Log in