Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

3  

Jigisha Raj

Others

"શૂન્યતા"

"શૂન્યતા"

1 min
12.8K


ઝાળ ઝાળ
ખુલ્લી બપોર,
એકાંત સળવળે,
ભેંકાર ભાસે લાગણીઓ,
બુઠ્ઠી વેરાન નિર્જન ધરા,
ગગને વરસતી જ્વાળાઓ,
આગ વરસાવે,
તરસાવે ગળાને એકદમ
જાણે કે ભીંસી લેતી અકળામણ,
રસહીન અતૃપ્ત ઈચ્છાઓ,
સાથે જ મરી પરવારેલી લાગણીઓ,
શૂન્યતા અને એમાં જ ઓગળતી
દાયકાઓની ભવ્યતા,
આ શહેર,
આ સૂમસામ ગલીઓ,
આ ભયાનક બપોર પછીની
તરસી રહેતી ઉર્મિઓની
વરસતી હેલીની સાંજ
કદી આવશે?


Rate this content
Log in