STORYMIRROR

Jigisha Raj

Others

3  

Jigisha Raj

Others

સપનું હતું કે હકીકત ?

સપનું હતું કે હકીકત ?

1 min
27.1K


સપનું હતું કે હકીકત એ સમજાયું નહિ,
એ આવ્યા ને મલકીને ચાલ્યા ગયા.

ઘૂંઘટનો એ દોષ હતો કે મારી નજરનો;
એ આવ્યા ને શ્વાસ અટકીને ચાલ્યો ગયો.

હું સ્થિર છું હવામાં હજી કે ભ્રમમાં છું;
એ આવ્યા ને કંપનો કશું કહીને ચાલ્યા ગયા.

હવે સમજાય છે મિલનની ગંભીરતા ઘણી;
એ આવ્યા ને વિરહને સમજાવી ચાલ્યા ગયા.


Rate this content
Log in