Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2.1  

Shaurya Parmar

Others

ધબકાર

ધબકાર

1 min
6.9K


ધબકાર એટલે એકતાનગરનો હુંકાર,
ધબકાર એટલે ‘હું’ વિનાનો હાહાકાર,
ધબકાર એટલે સંપનો શિલ્પકાર,
ધબકાર એટલે વિદ્યાર્થીનો સ્વીકાર,
ધબકાર એટલે નિ:સ્વાર્થ નિરાકાર,
ધબકાર એટલે લાગણીનો ઝબકાર,
ધબકાર એટલે આનંદનો ઓડકાર,
ધબકાર એટલે જ્ઞાનનો ગુણાકાર,
ધબકાર એટલે જીવનને આકાર,
ધબકાર એટલે સપનાઓ સાકાર,
ધબકાર એટલે સારાને સત્કાર,
ધબકાર એટલે ‘સ્વ’નો સાક્ષાત્કાર,
ધબકાર એટલે ક્યાંક ખૂણે પડેલો ચમત્કાર,
ધબકાર એટલે આચાર્ય, શિક્ષકો, બાળકો, વાલીઓ થાય એકાકાર,
બસ અંતે,
ધબકાર એટલે જીવન અને જીવન એટલે ધબકાર.


Rate this content
Log in