Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

શરમ શાની :

શરમ શાની :

1 min
1.5K


વેદના હોય માની
તો જાહેરમાં પણ આવે ઝળઝળિયાં
તેમાં શરમ શાની?

ડુમો ભરાય ત્યારે, શબ્દોને નીકળવા, જગ્યા ક્યાં રહેવાની,
ને શબ્દો જ ના હોય તો, વેદનાની વાતો કઈ રીતે કહેવાની?

હ્રદય આપે ધક્કા આંખોને, બધી વાતો મારે જ સેહવાની?
પછીતો આંખ હોય ને હોય આંસુ, તેણે જ બધી વાત કહેવાની.

વેદના હોય માની
તો જાહેરમાં પણ આવે ઝળઝળિયાં
તેમાં શરમ શાની? 


Rate this content
Log in